યુવા પરિચય અંક - ચોથો [વર્ષ-૨૦૧૭] જોવા માટે અહી ક્લિક કરો.

તમે સભ્ય નથી તો...

આ વેબસાઈટમાં સભ્ય થવા માટે આપણા ગામના પ્રતિનિધિ અથવા કારોબારીનો સંપર્ક કરી તેમની પાસે સભ્ય નોંધણીનું ફોર્મ મેળવી લેવું. સભ્ય નોંધણી થયા પછી અમે તમને એસ.એમ.એસ. (SMS) દ્વારા યુઝરનેમ (Username) તથા પાસવર્ડ (Password) આપવામાં આવશે.


વેબસાઈટ રજીસ્ટ્રેશન ફોર્મ અહીંથી ડાઉનલોડ કરો.
આજીવન સભાસદ ફોર્મ અહીંથી ડાઉનલોડ કરો.
લગ્ન વિષયક ફોર્મ અહીંથી ડાઉનલોડ કરો.

News / Notice

  • સભ્યો એ ફોર્મમાં ગામ નું નામ, મોબાઈલ નંબર અને જન્મતારીખ (જન્મતારીખ પૂર્ણ લખવી. ઉદા. ૦૨-૧૧-૧૯૯૧) અવશ્ય લખવી. જે સભ્ય એ આ માહિતી ફોર્મ માં ભરી નહિ હોય એમની માહિતી વેબસાઈટ પર ઉમેરવામાં આવશે નહિ.
  • વેબસાઈટ પર નામ આવી ગયું હોય અને યુઝરનેમ (Username) તથા પાસવર્ડ (Password) મળ્યો ના હોય અથવા ખોવાઈ ગયા હોય તેવા સભ્યો એ તેમનું પૂરું નામ, ગામ નું નામ, મોબાઈલ નંબર અને ઈમૈલ એડ્રેસ info@kp72samaj.com પર મોકલવાનું રહેશે.